થરાદ: થરાદમા જીગ્નેશ મેવાણીના સમર્થનમાં યોજાયેલ રેલીમાં સાંસદ ગેનીબેન ઠાકોરનું મહત્વનું નિવેદન
ગેનીબેન એ જણાવ્યું કે 24 તારીખે અહીના બુટલેગરોના સાથ સહકારથી પોલીસ અને પોલીસના પરિવારઓ જે લોકશાહીનો અવાજ દબાવવાનું કામ કર્યું એના અનુસંધાને આજે થરાદમાં રેલી કાઢવામાં આવી છે આજે બંધારણ દિવસ પણ છે અને બંધારણમાં સ્વતંત્રતાના અધિકારો આપેલા છે