સીંગવડ: સીંગવડ બસ સ્ટેન્ડ ખાતેથી સાસંદ જસવંતસિંહ ભાભોર દ્રારા ત્રણ બસોને લીલી ઝંડી આપી બસસેવા શરૂ કરાઈ
Singvad, Dahod | Sep 12, 2025
આજે તારીખ 12/09/2025 શુક્રવારના રોજ બપોરે 2.30 કલાક આસપાસ સીંગવડ તાલુકા મથકે થી પૂર્વ કેન્દ્રીય મંત્રી તથા દાહોદ સાસંદ...