ઊંઝા: હવે તમારું સપના નું ઘર થશે સાકાર, ઊંઝા નગરપાલિકા કચેરીમાં ફોર્મ ભરી પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ લેવા પોર્ટલ શરૂ
Unjha, Mahesana | Aug 23, 2025
ઊંઝા નગરપાલિકા વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નામ નોંધણી માટેનું પોર્ટલ કાર્યરત થયું છે આ યોજના હેઠળ...