સાણંદના ઘોડાગાડી પાસે ગટર લાઇનના ખોદકામ બાદ માટી પુરાણમાં લાપરવાહી : 2 દિવસમાં ત્રણ ટ્રક ફસાઈ ઔડા દ્વારા સાણંદમાં હાથ ધરાયેલી ગટરની કામગીરી હાલમાં લોકો માટે આશીર્વાદને બદલે આફત બની છે. સાણંદના કાણેટી રોડથી ઘોડાગાડી સ્ટેન્ડ સુધી છેલ્લા ૧૫ દિવસથી ચાલી રહેલી કામગીરીમાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. અહીં ગટર લાઈન નાખ્યા બાદ માટીનું યોગ્ય પુરાણ કે લેવલિંગ...