જૂનાગઢ: માર્કેટિંગ યાર્ડ જુનાગઢ માં ગત વર્ષની સરખામણીએ 30 ટકા સફેદ તલની આવકમાં વધારો સેક્રેટરી દિવ્યેશ ગજરાય માહિતી આપી
Junagadh City, Junagadh | Sep 4, 2025
જૂનાગઢની માર્કેટિંગ યાર્ડમાં જુદી જુદી જ જણસીની આવક શરૂ છે ત્યારે ગત વર્ષની સરખામણીએ 30 ટકા આવક સફેદ તલની વધી છે જુનાગઢ...