આજે દિયોદર વિધાનસભાના લાખણી મુકામે હિંગળાજ માતાજી ના મંદિરે જાગીરદાર ક્ષત્રિય સમાજની ચિંતન શિબિર નું આયોજન કરાયું હતું જેમાં સમગ્ર બનાસકાંઠા જિલ્લામાંથી જાગીરદાર સમાજના જાગૃત યુવાનો વડીલો ઉપસ્થિત રહ્યા હતા અને સમાજ જોગ ચિંતન કરાયુ હતું અને સમાજમાં વ્યસનો મુક્ત બને અને શિક્ષિતબને તેમાટે તેમજ રાજકીય સામાજિક ક્ષેત્રે પણ ઉત્કૃષ્ઠ કામગીરી કરવામાં આવે તેમજ સમાજમાં પરિવર્તન મુદે પણ સમાજ જોગ ચિંતન કરાયું હતું જેમાં મોટી સઁખ્યામાં જાગીરદાર સમાજ ઉપસ્થિત