રાજકોટ દક્ષિણ: રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દિવાળી તહેવારમાં ફટાકડા ફોડવાથી દાજી જવાના 57 કેસ આવ્યા સામે
રાજકોટ શહેરમાં દિવાળીના પર્વની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી રંગીલા રાજકોટમાં લોકોએ દિવાળીના પર્વની ભવ્ય ઉજવણી કરી હતી ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દિવાળીના તહેવારમાં ફટાકડા ફોડવાથી દાઝવાના 57 કેસ સામે આવ્યા છે