ભારતીય રાષ્ટ્રીય યુથ કોંગ્રેસના અધ્યક્ષ ઉદયભાનુ ચીબજી આજે સવારે વડોદરા એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા ત્યારેબાળ 12 કલાકે સર્કિટ હાઉસ ખાતે પત્રકારો ને સંબોધિત કર્યા હતા,જેમાં ભાજપ તથા RSS પર આકરા પ્રહારો કર્યા હતા આ પ્રેસ કોન્ફરન્સમાં વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોષી અને વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ સાથે ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના નવનિયુકત પ્રમુખ પ્રવીણસિંહ વનોલ પણ ઉપસ્થિત રહ્યા હતા