વેજલપુર પોલીસ સ્ટેશન સ્ટાફ ખાનગી વાહનમાં પેટ્રોલિંગમા હતો ત્યારે ચોક્કસ બાતમી મળી હતી કે ખડકી ગામે મહાદેવની મુવાડીની સીમમા ખુલ્લા ખેતરમાં કેટલાક ઈસમો ભેગા થઈ જાહેરમા પાના પત્તાનો પૈસા વડે હારજીતનો જુગાર રમી રમાડે છે જે આધારે પોલીસે રેડ કરતા બેટરીના અજવાળામાં કેટલાક ઈસમો ગોળ કુંડાળુ કરી પાના પત્તાનો જુગાર રમતા હોય પોલીસે કોર્ડન કરી પકડવા જતા બે લોકો વેચાતભાઇ ઉર્ફે નટુભાઈ રાભાભાઈ ગોહિલ અને વિજયભાઈ રયજીભાઈ ગોહિલ ને ઝડપી પાડ્યા હતા જેઓની પાસે થી રૂ