સિધ્ધપુર: બિંદુ સરોવરના પીકઅપ સ્ટેન્ડ પાસેથી પાટણ એલસીબી પોલીસે 59.10 લાખના દારૂના મુદ્દામાલ સાથે ઈસમને ઝડપી પાડ્યો
Sidhpur, Patan | Sep 13, 2025
પાટણ લોકલ ક્રાઈમ બ્રાંચે સિદ્ધપુર વિસ્તારમાં મોટી કામગીરી કરી છે. પોલીસ ઈન્સપેક્ટર આર.જી. ઉનાગરના માર્ગદર્શન હેઠળ LCB...