જાંબુઘોડા: જાંબુઘોડાથી ડુંગરવાટ સુધી ઠેર ઠેર ખાડાઓ ના સામ્રાજ્ય ને લઇ ખાડા પૂરવાની કામગીરી હાથ ધરાઈ.#jansamasya
Jambughoda, Panch Mahals | Jul 20, 2025
જાંબુઘોડાથી ડુંગરવાટને જોડતા રોડ ઉપર ખાડાઓ પડી જતા રાહદારીઓને ભારે મુશ્કેલી ભોગવવી પડી હતી જ્યારે રોડ પર પડેલા ખાડાને...