જામજોધપુર: સતત બીજા દિવસે જામજોધપુર ની બજારોમાં ભારે ભીડ જોવા મળી
જામજોધપુર પંથકમાં આવા દિવાળીના ગણતરીના દિવસો જ બાકી રહ્યા હોય ત્યારે બજારોમાં લોકો ખરીદી કરવા ઉમટી રહ્યા છે વાત કરવામાં આવે તો જામજોધપુર ની મેન બજાર સહિત અનેક બજારોમાં લોકોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે