છોટાઉદેપુર: સિમલ ફળિયા માલી કોતર પરના લો લેવલના કોઝવે પર બાળકોને ખભે બેસાડી કોઝવે પસાર કરતા દ્રશ્યો સામે આવ્યા.
Chhota Udaipur, Chhota Udepur | Aug 29, 2025
છોટાઉદેપુર જિલ્લામાં જીવના જોખમે કોઝવે પર ઘસ મસતા પાણીના પ્રવાહમાં પસાર થતાંનો વિડિઓ સામે આવ્યો છે. ગઈકાલ સાંજના સમયે...