જૂનાગઢ: જીવના જોખમે રિલ્સ બનાવનાર યુવકે માફી માંગી, સોશિયલ મીડિયામાં ફેમસ થવા વિલીંગ્ડન ડેમ માં મારી હતી છલાંગ
Junagadh City, Junagadh | Sep 7, 2025
જુનાગઢ... જીવના જોખમે રિલ્સ બનાવનાર યુવક સામે કાર્યવાહી વિલીંગ્ડન ડેમમાં લગાવી હતી મોતની છલાંગ સોશિયલ મીડિયામાં ફેમસ...