હળવદ: શહેરના નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાં ડૂબી જવાથી અજાણી મહિલાનું મોત, પોલીસ દ્વારા ઓળખ મેળવવા માટે તજવીજ શરૂ કરાઇ
Halvad, Morbi | Aug 18, 2025
હળવદ શહેર નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાં ડૂબી જવાથી બે દિવસ પૂર્વે એક અજાણી મહિલાનું મોત થયું હોય, જેનો મૃતદેહ મળી આવતા...