દાંતીવાડા: પાંથાવાડા દાંતીવાડા પોલીસે કાળા કાચ અને નંબર પ્લેટ વગરની ગાડી ચાલકોને સ્થળ પર જ દંડ ફટકાર્યો.
આજરોજ ત્રણ કલાક આસપાસ. બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અધિક્ષક પ્રશાંત સુમ્બે ના માર્ગ દર્શન હેઠળ જીલ્લામા માર્ગ સલામતિ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. બનાસકાંઠા જિલ્લામાં અનેક ગાડીઓ નંબર પ્લેટ અને કાચ પર બ્લેક ફિલમ કરી ફરતા હોય છે. જે લોકોની સુરક્ષા ને લઈ અનેક સવાલો ઉભા થાય છે. પરંતુ નવનિયુક્ત જીલ્લા પોલીસ વડા ની કડક સુચના અનુસાર પાંથાવાડા અને દાંતીવાડા ટ્રાફિક પોલીસ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં આ ઝુંબેશ અંતર્ગત વાહન ચાલકોમાં ટ્રાફિકના નિયમો અંગે જાગૃતત