ચોરાસી: વેસુ કમોસમી વરસાદમાં ખેડૂતોના ડાંગરના પાકને નુકસાનના પગલે ક્લાઇમેન્ટ ચેન્જ મંત્રી મુકેશ દ્વારા પટેલ દ્વારા મુખ્ય પ્રધાન.
Chorasi, Surat | Oct 28, 2025 સુરત શહેરમાં કમોસમી વરસાદના કારણે થયેલા ડાંગરના પાકને નુકસાનના લઈને રાજ્યના ક્લાઈમેન્ટ ચેન મંત્રી મુકેશ પટેલ દ્વારા ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન એવા ભુપેન્દ્ર પટેલને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે. મુકેશ પટેલ દ્વારા રજૂઆત કરાય છે કે વરસાદના કારણે ખેડૂતના ડાંગર પાક શાકભાજી કઠોળ જેવા પાકોને ઘણા નુકસાન થયા છે જેથી ખેડૂતોને કોઈ યોગ્ય વળતર આપવામાં આવે તેવી પત્ર લખી અને રજૂઆત કરવામાં આવી છે.