વિરમગામ: જિલ્લા પંચાયત બેઠકમાં સ્નેહ મિલન સમારોહ યોજાયો
વિરમગામ તાલુકાના સોકલી ગામ પાસે આવેલા સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત કરક્થલ જિલ્લા પંચાયત બેઠકનો સ્નેહમિલન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમ ધારાસભ્ય હાર્દિક પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો.