જેતપુર નગરપાલિકા દ્વારા બસ સ્ટેન્ડ રોડ પાસે દબાણ હટાવવા ની કામગીરી હાથ ધરવામાં આવી
Jetpur City, Rajkot | Nov 21, 2025
જેતપુર નગરપાલિકા અને પોલીસ બંદોબસ્ત સાથે બસ સ્ટેન્ડ રોડ પર દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી ત્યારે દબાણ કરતાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો