બનાસકાંઠા ના આપ ના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા એ આજે સુરતના ટેકસટાઇલ માર્કેટમાં વેપારીઓની રૂબરૂમાં મુલાકાત કરી હતી.એક વાર ઝાડું લગાવી જુવો તેમ કહેતા ગોપાલ ઇટાલિયાએ વેપારીઓની પીડા સમજવાનો પ્રયાસ કર્યો હતો.ગોપાલે જણાવ્યું કે આપ પાર્ટી નાના માણસોની પીડા સમજે છે અને વાકેફ છે.વેપારીઓની અનેક સમસ્યાઓ રહેલી છે.જે વેપારીઓ રજૂ કરી શકતા નથી.આપ પાર્ટી આવશે તો વેપારીઓની નાનામાં નાની સમસ્યાનો નિકાલ કરી એક અલગથી પોલિસી બનાવશે.