જૂનાગઢ: કૃષિ યુનિવર્સિટી ની હોસ્ટેલમાં દીપડો દેખાયો, ઘટના સીસીટીવીમાં કેદ
જુનાગઢની કૃષિ યુનિવર્સિટીમાં દીપડાના આટાફેરા કોલેજની હોસ્ટેલના સીસીટીવી આવ્યા સામે તારીખ 18 ના રોજ વહેલી સવારે દીપડો આવી ચડ્યો હોસ્ટેલમાં હોસ્ટેલના પગથિયાં ચડતો સીસીટીવી માં દેખાયો યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓને કરાઈ જાણ કોઈપણ વન્ય પ્રાણીઓને છંછેડવા નહીં અપાય સૂચના વન વિભાગની કરાઈ જાણ