તારાપુર: મોરજ રોડ પાસે રહેતા ઇસમને 10 લાખના ચેક રિટર્ન કેસમાં ખંભાતની કોર્ટે 1 વર્ષની કેદ અને 10 હજારનો દંડ ફટકાર્યો.
Tarapur, Anand | Jul 25, 2025
તારાપુરના સાંઠ ગામે બસ સ્ટેશન નજીકના ભરવાડની ઝોક ખાતે રહેતા ભાનુભાઈ ગગજીભાઈ ભરવાડ પાસેથી તારાપુના મોરજ રોડ પર આવેલ...