ચુડા: ચુડા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ બાદ પુરના પાણીથી વાવેતર નિષ્ફળ જતા સરકાર સર્વે કરાવી વળતર ચૂકવવા માગણી કરાઇ
Chuda, Surendranagar | Jul 7, 2025
ચુડા તાલુકા ના જોબાળા, છલાળા, બલાળા અને નાગનેશ તથા ગોખરવાળા છત્તરીયાળા, કરમડ ભૃગુપુર, ચોકડી તથા વગેરે ગામોમાં પ્રથમ...