દાહોદ: દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ખડદા ગામના ગ્રામ જનો પાકા રસ્તાની માંગ સાથે જિલ્લા પંચાયત દાહોદ ખાતે આવેદનપત્ર પાઠવ્યું
Dohad, Dahod | Nov 10, 2025 દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ખડદા ગામના ગ્રામ જનો પાકા રસ્તાની માંગ સાથે કાર્યપાલક ઈજનેર પંચાયત માર્ગ અને મકાન વિભાગને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું.