ચોરાસી: સુરત ની વીર નર્મદ યુનિવર્સિટી ખાતે પરીક્ષામાં ગેરરીતી થવા ના મામલે હવે થી વિદ્યાર્થીઓ પાસે દંડ ભરવા ની કરવાઈ કરવા માં.
Chorasi, Surat | Nov 1, 2025 સુરત....VNSGUમાં ૫ વર્ષમાં નકલખોરો પાસે ૭૦ લાખથી વધુ નો દંડ વસૂલાયોપરીક્ષામાં ચોરી રોકવા ના કડક નિયમો છતાં ગેરરીતિના કેસો વધ્યા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીમાં ગેરરીતિ રોકવાની જગ્યાએ એ દંડ હવે આવકનો સ્ત્રોત બન્યો? જેવા પ્રશ્ન ઉઠ્યા ઓનલાઇન મટિરિયલની ઉપલબ્ધતા અને પરીક્ષાના દબાણ વચ્ચે વિદ્યાર્થીઓ નકલ તરફ વળી રહ્યા હોવાનો ...યુનિ.. સૂત્રો છેલ્લાં છ વર્ષના આંકડા, દંડમાં સતત ઉછાળોદંડનો ડર વિદ્યાર્થીઓમાં શિસ્ત લાવશે, જેના લય ને કુલપતિ એ માહિતી આ.