હિંમતનગર: સાબર ડેરી સામેનો વિરોધ અટકવાનું નામ નથી લેતો ઈડરના વીરપુરમાં મહિલાઓએ શામળભાઈ પટેલની અંતિમયાત્રા કાઢી છાજીયા લીધા
Himatnagar, Sabar Kantha | Jul 20, 2025
સાબરડેરી સામે નો વિરોધ હવે દિવસે દિવસે શમવાની જગ્યાએ વધી રહ્યું છે.. ભારતીય જનતા પાર્ટીનું સંગઠન કિસાન સંઘ અને નિયામક...