વલસાડ: બ્રેઈનડેડ દાનમાં મળેલાં હાથનું ઋણ અદા કરવા અનમતા અહેમદ મુંબઈથી તેના પરિવાર સાથે રિયાના શિવમને રાખડી બાંધવા વલસાડ આવી
Valsad, Valsad | Aug 9, 2025
શનિવારના 11:00 કલાકે આવેલા પરિવારને વિગત મુજબસપ્ટેમ્બર ૨૦૨૪ માં સુરતની કિરણ હોસ્પિટલમાં બ્રેઈનડેડ જાહેર કરાયેલી ૯ વર્ષીય...