રવિવારના 9:15 વાગ્યાની આસપાસ બનેલી ઘટના મુજબ વલસાડના એસટી ડેપો પાસે પસાર થઈ રહેલો એક મોપેડ સવાર યુવક અને ખાડો નજરે ન પડતા ખાડામાં મોપેડ પડખાતા તે રસ્તા ઉપર ફટકાયો હતો. જેના કારણે તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનતા તેને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યું હતું.
વલસાડ: એસટી ડેપો પાસે ખાડા ના કારણે મોપેટ સવાર યુવક પટકાતા ઇજાગ્રસ્ત બન્યો - Valsad News