વિજાપુર: વિજાપુર પૈસા ની લેતી દેતી ના મામલે વૃધ્ધા માર મારવાના કેસ મા ત્રણ આરોપી પૈકી બે આરોપી ને કોર્ટ મા રજૂ કરાયા
Vijapur, Mahesana | Jul 18, 2025
વિજાપુર બાલ્યા માઢ મા રહેતી યુવતી ના પિતા ને પૈસા ની લેવડ દેવડ ના મામલે મારમારી અને યુવતી ના કપડાં ફાડી નાખી ધમકી આપતા...