ચોરાસી: લિંબાયત પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ચકચારિક આ લોક અગ્રવાલ મર્ડર કેસમાં વધુ એક આરોપીને ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડ્યો.
Chorasi, Surat | Sep 20, 2025 ગઈ તારીખ 2 8 2025 ના રોજ લીંબાયત પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં એક વેપારી નામે આલોક અગ્રવાલને સરા જાહેર ચારથી પાંચ ઈસમોએ ચપ્પુના ગામ મારી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો જોકે લિંબાયત તથા ક્રાઈમ બ્રાન્ચ પોલીસે અગાઉ ચાર જેટલા આરોપીને ઝડપી પાડ્યો હતો જોકે આ ગુનામાં એક આરોપીને વોન્ટેડ હોય અને ક્રાઈમ બ્રાન્ચ પોલીસે કામરેજ ખાતેથી ઝડપી પાડી અને તેના વિરુદ્ધ વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.