ભરૂચ: કલમ ગામમાં પ્રજાના પૈસાનું પાણી?, સારી ગટર લાઇન હોવા છતાં એક સભ્ય માટે નવી લાઇન નંખાતા આક્રોશ!
સ્થાનિકોએ માગણી કરી છે કે સરપંચે ખોટી જગ્યાએ નાણાંનો વ્યય કરવાને બદલે જ્યાં ખરેખર ગટર લાઇન કે વિકાસના કામોની જરૂરિયાત છે, ત્યાં પ્રામાણિકતાથી કામો કરવા જોઈએ.