જેતપુરમાં વિકાસના નામે રસ્તા અને વૃક્ષોનો સફાયો, માર્ગ અને મકાન વિભાગે નગરપાલિકાને 15 લાખથી વધુની નોટિસ ફટકારી
Jetpur City, Rajkot | Oct 6, 2025
પાલિકાની લાલિયાવાડી કે કોન્ટ્રાક્ટરની મનમાની? જેતપુરમાં વિકાસના નામે રસ્તા અને વૃક્ષોનો સફાયો, માર્ગ અને મકાન વિભાગે ફટકારી ₹15.50 લાખની નોટિસ! જેતપુર: શાસનની બેદરકારી અને વહીવટી તંત્રો વચ્ચે સંકલનના અભાવનો વધુ એક જીવંત પુરાવો જેતપુરમાં સામે આવ્યો છે, જ્યાં વિકાસના નામે સરકારી મિલકત અને પર્યાવરણને નુકસાન પહોંચાડવાનો સનસનીખેજ મામલો ખુલ્યો છે. જેતપુર નગરપાલિકા દ્વારા ચાલી રહેલી પાણીની પાઈપલાઈનની કામગીરીએ જેતપુર-અમરનગર રોડની હાલત બગાડી નાખતા ખુદ મ