ઉમરપાડા: કીમ ચારરસ્તા નજીક સ્ટેટ હાઈવે પર લાંબો ટ્રાફિક જામ થયો.
Umarpada, Surat | Oct 10, 2025 સુરત જિલ્લાના કીમ ચારરસ્તા ખાતે સ્ટેટ હાઈવે પર લાંબો ટ્રાફિક જામ થયો હતો. જેને લઈને વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ગયા હતા,કીમ ચાર રસ્તા ખાતે ચાલી રહેલી કામગીરી ને લઈને આ ટ્રાફિક જામ થયો હતો.