સાણંદના કલાણા ગામે જૂથઅથડામણમાં પથ્થરમારો, પોલીસ કાર્યવાહીના ડરથી મોટાભાગના ઘરોને ખંભાતી તાળાં, ખેતરોમાં છુપાયેલાને ડ્રોનથી પકડ્યા; 42 શંકાસ્પદ રાઉન્ડ અપ સાણંદ તાલુકાના કલાણા ગામમાં જૂની અદાવતને પગલે બે જૂથો વચ્ચે થયેલી બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. સોમવાર રાત્રિના પથ્થરમારાની ઘટના બાદ મામલો શાંત પડ્યો હતો. પરંતુ, મંગળવારે સવારે ફરી બંને જૂથ