ફુલસર વિસ્તારમાં થયેલી મારામારી અને ફાયરિંગની ઘટનાના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ <nis:link nis:type=tag nis:id=viral nis:value=viral nis:enabled=true nis:link/>
Bhavnagar City, Bhavnagar | Dec 3, 2025
ભાવનગર શહેરના ફુલસર વિસ્તારમાં થોડા દિવસો પહેલા મારામારીની ઘટના બની હતી. નિવૃત્ત આર્મીમેન અને અન્ય લોકો વચ્ચે મારામારીની ઘટનામાં આર્મીમેન દ્વારા પોતાના લાયસન્સ વાળી ગનમાંથી હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા જે સમગ્ર ઘટના અંગેના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયા.