જલાલપોર: રામજી મંદિરના હોલમાં એનએમસી દ્વારા pm સ્વાનિધિ થી 2.0 ભાગરૂપે છે કાર્યક્રમ યોજાયો.
નવસારી મહાનગરપાલિકા દ્વારા પી.એમ. સ્વનિધિ ૨.૦ના ભાગરૂપે શહેરી ફેરિયાઓને લોન તથા અન્ય લાભાર્થીઓને સરકારશ્રીની કલ્યાણકારી યોજનાઓના લાભ આપવા માટે લોક કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળા દરમિયાન ઉપસ્થિત રહીને લાભાર્થીઓને લાભોનું વિતરણ ધારાસભ્ય દ્વારા કરવામાં આવ્યું હતું