નખત્રાણા: હાજીપીરની દરગાહે જવા માટે છેલ્લા 15 દિવસથી ST બસ સેવા બંધ કરી દેવામાં આવી છે,ભુજ ડેપો મેનેજરએ વિગતો આપી
કચ્છના કોમી એકતાના પ્રતીક સમાન હાજીપીરની દરગાહે જવા માટે છેલ્લા 15 દિવસથી ST બસ સેવા બંધ કરી દેવામાં આવી છે જેથી શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે હાલ પડેલા ભારે વરસાદના કારણે માર્ગોની હાલત બિસ્માર બનતા એસટીની બસ બંધ કરી દેવામાં આવી છે આગાઉ પણ ભુજ એસટી ડેપો મેનેજરે હાજીપીર નરા દેશલપર ગુતલી અને મુરૂ ગ્રામ પંચાયતને પત્ર લખી હાજીપીર રૂટના બિસ્માર માર્ગને સુધારવા રજુઆત કરી હતી જો કે મોટો પ્રશ્ન એ છે માર્ગ અને મકાન વિભાગ હસ્