મહુવા: દુધાળા નંબર બે ગામેથી વન વિભાગ એ દીપડાનું રેસ કયું કર્યું
AV મહુવા વન વિભાગની ઝડપી કાર્યવાહીથી દિપડાનો જીવ બચ્યો, દુધાળા નં- ૨ ગામે બનેલી ઘટના ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના દુધાળા નં-૨ ગામે મોડી રાત્રે એક માદા દિપડો પંચાયતના કુવામાં ખાબક્યો હોવાની ઘટના સામે આવી હતી. ઘટનાની જાણ થતા જ શેત્રુંજી વન્યજીવ વિભાગ પાલીતાણા અંતર્ગત મહુવા રેન્જના અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા.