Public App Logo
Jansamasya
National
Swasthnarisashaktparivar
Delhi
Vandebharatexpress
Didyouknow
Shahdara
New_delhi
South_delhi
Worldenvironmentday
Beattheheat
Beatncds
Stopobesity
Hiv
Aidsawareness
Oralhealth
Mentalhealth
Seasonalflu
Worldimmunizationweek
Healthforall
Sco
Blooddonation
Saynototobacco
Vayvandanacard
Ayushmanbharat
Tbmuktbharat
Pmjay
Jansamasya
Liverhealth

માળીયા હાટીના: માળિયા તાલુકાના ચોરવાડ મુકામે આવેલ બંદર પ્રાથમિક શાળા ખાતે એક પેડ માં કે નામ કાર્યક્રમ અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું

Malia Hatina, Junagadh | Sep 26, 2025
89 માંગરોળ માળિયા વિધાનસભા વિસ્તારના ચોરવાડ મુકામે આવેલ બંદર પ્રાથમિક શાળા ખાતે એક પેડ મા કે નામ કાર્યક્રમ અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું આ કાર્યક્રમ અંતર્ગત શાળા પરિવાર દ્વારા ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં માંગરોળ માળિયા હાટીના વિસ્તારના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠીયા તેમજ સામાજિક રાજકીય આગેવાનો તેમજ શિક્ષકો, વિધાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું

MORE NEWS