મારામારીના અનેક ગુન્હામાં સંડોવાયેલ ઇસમને પાસા એક્ટ હેઠળ અટકાયત કરી જેલ હવાલે કરતી બોટાદ જીલ્લા પોલીસ
Botad City, Botad | Mar 18, 2025
બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનના PI એસ.આર.ખરાડી દ્વારા મારામારીના અનેક ગુન્હાઓમાં સંડોવાયેલ જાવેદભાઇ જાકીરભાઇ કુરેશી રહે.બોટાદ વાળા વિરૂધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી મોકલી આપતા બોટાદ જીલ્લા મેજીસ્ટ્રેટ જીન્સી રોય એ દરખાસ્ત મંજુર કરી પાસા અટકાયત વોરંટ ઇસ્યુ કરતા બોટાદ LCB ના PI એ.જી.સોલંકી તથા LCB સ્ટાફ દ્વારા જાવેદભાઇ જાકીરભાઇ કુરેશી રહે.બોટાદ વાળાને અટક કરી પાસા વોરંટની બજવણી કરી આરોપીને પાલારા (ભુજ) ખાસ જેલ ખાતે મોકલી આપેલ છે.