કાલોલ પોલીસ સ્ટેશન નો સ્ટાફ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો ત્યારે મધવાસ ચોકડી પાસે આવતા માહિતી મળેલ કે આ વિસ્તારમાં કેટલાક મકાન માલિકો પર પ્રાંતિય ઈસમોને મકાન ભાડે આપી સમય મર્યાદામાં પોલીસ સ્ટેશનમાં નોંધણી કરાવતા નથી જે અંગે તપાસ કરતા દશરથસિંહ કરણસિંહ રાઠોડ અને હર્ષદસિંહ બળવંતસિંહ રાઠોડ નામના મકાનમાલિકોએ કોઈ પ્રૂફ મેળવેલ નથી કે સ્થાનિક પોલીસ મથકે નોંધણી કરાવેલ નથી પોલીસે બંને મકાન માલિક સામે જાહેરનામા ભંગની કાર્યવાહી કરી BNS કલમ 223