મેંદરડા: મેંદરડા ના પટેલ સમાજ ખાતે નૂતન વર્ષ સ્નેહમીલન સમારોહમાં હાજરી આપતા જિલ્લા પંચાયત ના પ્રમુખ
જુનાગઢ જિલ્લાના મેંદરડા ખાતે તા.22-10-2025 ને બુધવાર ના રોજ પટેલ સમાજ - મેંદરડા ખાતે આયોજીત નુતન વર્ષ સ્નેહમીલન સમારોહ પ્રસંગે હાજરી આપતા જિલ્લા પંચાયત ના પ્રમુખ હરેશભાઈ ઠુંમ્બર તેમજ સૌની સાથે શુભેચ્છા મુલાકાત કરી નુતનવર્ષની સ્નેહભરી શુભેચ્છાઓ પાઠવી હતી