ગણદેવી: ગણદેવી પોલીસે અલગ અલગ વિસ્તારોમાં સીસીટીવી ચેકિંગ ડ્રાઈવ હાથ ધરી
નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં ગણદેવી પોલીસે અલગ અલગ વિસ્તારોમાં સીસીટીવી ચેકિંગ કરવામાં આવે છે. આ સીસીટીવી ડ્રાઇવ અંતર્ગત કલેકટરના જાહેરનામાનો ભંગ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવી છે અને એક લોકો સામે જિલ્લામાં કાર્યવાહી કરવાની પોલીસે શરૂ કરી દીધી છે.