એ સો જી પોલીસને બાતમી મળી હતી કે તાલુકાના પોલીસ સ્ટેશનના પ્રોહીબિશનના ગુનામાં છેલ્લા છ વર્ષથી નાસતો ફરતો વોન્ટેડ આરોપી જાવીદહુસેન અબ્દુલ રહેમાન શેખ જેવો બાપા સીતારામ salvaav વાપી ખાતે છે તે બાતમીના આધારે પોલીસે સ્થળ ઉપર જઈ આરોપીને પકડી પાડ્યો હતો અને તેના વિરોધ ગુનો નોંધી વધુ તપાસ છે તે પોલીસ કરી રહી છે.