ખાંભા: ડેડાણ ગામે મફતપરામાંથી ત્રણ શકુનીઝડપાયા, પાંચફરાર,પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ છે..
ખાંભાના ડેડાણ ગામે મફતપરામાંથી પોલીસે ત્રણ જુગારીને ઝડપી પાડ્યા હતા. પાંચ ફરાર થઈ ગયા હતા. ડેડાણ ગામે ધનજીભાઈ રણછોડભાઈ મકવાણાના રહેણાંક મકાન પાસે જાહેર જગ્યામાં ગંજીપત્તાના પાના વડે તીનપત્તી નામનો પૈસા પાના વડેનો હાર જીતનો જુગાર રમતા શામજીભાઈ રણછોડભાઈ મકવાણા, ધીરૂભાઈ નાનજીભાઈ સાંખટ, ઘરમશીભાઇ સામતભાઈપોલીસે ૧૫૦૦ રોકડા જપ્ત કર્યા ઘાપા રોકડા ૧૫૦૦ સાથે ઝડપાયા હતા. જ્યારે અબુભાઇ ઈસાભાઈ અગવાન, સલીમભાઇ અગવાન, ધનજીભાઈ રણછોડભાઈમુનાભાઈ,જાદવભાઇ,તપાસ શરૂ છે.