પલસાણા: અવધ કિમ્બર્લી હાઈસિક્યુરિટી સોસાયટીમાં ચોરીનો તાંડવ: બે બંગલા માંથી 1.45 લાખની ચોરી બે ચોર CCTV મા નજરે પડ્યા
Palsana, Surat | Jul 28, 2025
પલસાણા ગામે આવેલી હાઈપ્રોફાઈલ અવધ કિમ્બર્લી સોસાયટીમાં રવિવારે વહેલી સવારે ચોરોએ હાઈસિક્યુરિટી વ્યવસ્થાને ચકમો આપી ચોરી...