ઊંઝા: ઊંઝાના ઉનાવા માં મહિલાને માર મારતા 4 સામે ફરિયાદ, સૈયદવાસમાં ઝઘડા બાદ પોલીસે ગુનો નોંધ્યો
Unjha, Mahesana | Nov 21, 2025 ઊંઝા તાલુકાના ઉનાવા ગામે એક મહિલાને માર મારતા કેસમાં ચાર વ્યક્તિઓ સામે ઉનાવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે આ ઘટના ઉનાવા ગામે આવેલા સૈયદવાસ વિસ્તારમાં બની હતી જેમાં એક મહિલાને ચાર વ્યક્તિઓ દ્વારા માર મારતા ચાર સામે ઉનાવા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ