વલસાડ: ગુંદલાવ ઘડોઈ ફાટક પાસે પાર્ક કરેલી મોટરસાયકલને કારના ચાલકે અડફેટે લઈ અકસ્માત કરી ઘટના સ્થળેથી ફરાર
Valsad, Valsad | Sep 24, 2025 બુધવારના 12:30 વાગ્યાની આસપાસ બનેલી ઘટના મુજબ વલસાડના ગુંદલાવ ઘડોઈ ફાટક પાસે પાર્ક કરેલી મોટરસાયકલને અજાણ્યા કારનાચાલકે અડફેટે લઈ અકસ્માત કરી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. જોકે સદનસીબે આ ઘટનામાં કોઈને જાનહાનિકે ઈજા થઈ નથી, મોટરસાયકલ માં ઘણી નુકસાની સર્જાઈ હતી.