માંડવી: ઘંટોલી ગામે પોલીસે રેડ કરી જુગાર રમતા 7 ઇસમોને રૂપિયા 1,37,770 ના મુદ્દા માલ સાથે ઝડપી પાડ્યા
Mandvi, Surat | Jul 16, 2025
માંડવી તાલુકાના ઘંટોલી ગામે ગામ ફળિયામાં જુગાર રમતા સાત ઈસમોને માંડવી પોલીસે ₹1,37,700 ની રોકડ સહિતના મુદ્દા માલ સાથે...