માણાવદર: સ્વચ્છ ભારત મિશન અર્બન વિભાગના કર્મીઓને 6 મહિનાથી પગાર ન ચૂકવાયો
ગુજરાતની નગરપાલિકાઓમાં ચાલતા સ્વચ્છ ભારત મિશન અર્બન વિભાગના 11 માસના કરાર આધારિત કર્મચારીઓના એક થી છ મહિનાથી પગાર ન થવાનું સામે આવી રહ્યું છે.સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્વચ્છ સર્વેક્ષણ 2025, નિર્મળ ગુજરાત 2.0, સ્વચ્છતા હી સેવા, એન્ડિંગ પ્લાસ્ટિક પોલ્યુશન ગ્લોબલી જેવા વિવિધ પ્રોજેક્ટ અને કાર્યક્રમો થઈ રહ્યા છે